AYODHYADAS- HE JAG JANANI MAA HE JAGDAMBAA(Raag-Darbari)
હે જગ જનની ,હે જગદંબા ,માત ભવાની શરણે લેજે,
આદ્ય શક્તિ માં આદિ અનાદિ,અરજી અંબા ઉરમાં લેજે…….
હોય ભલે દુખ મેરુ સરીખું,રંજ એનો ના થાવા દેજે,
રજ સરીખું દુખ જોઈ બીજાનું મને,રોવને બે આંસુ દેજે….હે….
આતમ કોઈનો આનંદ પામે તો,ભલે સંતાપી લે મુજ આતમ ને,
આનદ એનો અખંડિત રહેજો,કંટક દે મને,પુષ્પો એને….હે…..
ધૂપ બનું સુગંધ તું લેજે,રાખ બની ઉડી જાવા દેજે,
બળું ભલે બાળું નહી કોઈને,જીવન મારું સુગંધિત કરજે….હે…..
કોઈના તીરનું નિસાન બનીને,દિલ મારું વિન્ધાવા દેજે,
ઘા સહી લઉં ,ઘા કરું નહી કોઈને,ઘાયલ થઇ પડી રહેવા દેજે…હે..
શક્તિ દે માં ભક્તિ દે માં , આ દુનીયા ના દુઃખ સહેવા દેજે હે..
Shanti durlabh tara sharne , માત ભવાની શરણે લેજે, ..(૨)
Mo-9322779992
Bhajan Sandhya- Team
Ayodhyadas,Ram Niamavat,Ushma Nimavat,Kalapi Pathak,Jalay Pathak,Jaldip Shah,Bankim Raval,Sharad Parmar,Avani Bhatt,Sharad Kubavat,Kajal,Sunil Pandya,Chirag Bhatt,Hiren Bhatt,Pratik Bhatt,Tej Bhatt,
Bhakti Sangeet,Astha Sangeet Vrund,Spiritual Song,Devotional Music,Bhajan,Bhakti Sangeet,Music for peace,Peacefull Song,Relaxing Music,Soothing Voice,Meditation,Famous Bhajan,popular Bhajan,Reality of life,Sant Bani,Heart touching song
📊 Video Statistics
🎧 About This Track
📖 How to Get the Most Out of This Audio
To fully enjoy "AYODHYADAS- HE JAG JANANI MAA HE JAGDAMBAA(Raag-Darbari)", we recommend the following approach:
- Set the Scene: Find a comfortable position, dim the lights if possible, and minimize distractions.
- Use Quality Audio: Headphones or quality speakers will enhance the experience significantly.
- Adjust Volume: Keep the volume at a comfortable background level - loud enough to hear, quiet enough to relax.
- Enable Loop: Click the Loop button above for continuous play during your session.
- Try the Mixer: Use our Ambient Sound Mixer below to customize the audio with additional sound layers.
This 5:53 track is ideal for relaxation, focus, sleep. With 582.7K views, it has become a trusted choice for thousands of listeners worldwide.